પિયાવા ગામના ઘણી જુઠા ખુમાણની ડેલીએ વીસેક આદમીઓનો ડાયરો જામ્યો છે. ચોપાટની રમત જામી છે. દરબાર ગામધણી હતાં. સુખ સાહ્યબીનો પાર નથી. કસુબાની રમઝટ બોલતી જાય, ઠુંગ…

Read more »