ઉપરકોટનો દરવાજો વટીને એક આદમી હાથમાં ઘોડીની ‘સરક’ પકડીને એકાદ પળ ઊભો રહ્યો. પછી ચિત્તો છલાંગ ભરે એવી છલાંગ ભરીને ઘોડી પર અસવાર થયો. " જે દ્વારકાધીશ…

Read more »