પોતાને થયેલાં વિશ્વાસઘાત કે વચનભંગ યા અન્યાય ને કારણે જેમને પોતાનો જીવ સ્વેચ્છાએ આપી દિધો તેને ગુજરાત માં ત્રાગુ કહવામાં આવે છે , એ- પણ આ શુરા પુરા આવી જાય છે

મૃત્યું ને પણ આ ત્રાગા કરનારાઓ એ- વિધવિધ રીતે માણ્યું છે

ત્રાગું કરનાર વીર મોટે ભાગે શિવમંદિર અથવા નદીએ થી પ્રસ્થાન કરતા,

ત્રાગું અને પ્રકાર

ત્રાગું મુખ્યત્વે ત્રણ પ્રકાર નુ હોય છે

  1. છોગાળુ ત્રાગું
  2. છોગાળુ ત્રાગું તાળવાથી માથા આરપાર કટાર પરોવી દેવી

  3. ચોકડિયુ ત્રાગું
  4. ચોકડિયુ ત્રાગું એટલે ગળાની આરપાર અને તાળવાથી માથાની આરપાર એમ ચોસર વિન્ધવુ

  5. ડગલો ત્રાગું
  6. ડગલો ત્રાગું એટલે રૂ થી ભરીને શીવડાવેલો પગ સુધી નો ડગલો અને તેલ મા બોળી પછી આગ ચાંપવાની અને ચાલતા ચાલતા જેણે અન્યાય કર્યો હોય ત્યાં જઇ ને ત્રાગું પુરુ કરવાનુ

આ કરૂણ પ્રસંગે ને કુટુંબીજનો વધારે કરૂણ અને વેદનામય બનાવતા બાઇ ઓ પોતાના થાનોલા કાપી રકત છાંટીને, નાના બાળકો ને શીલા પર પછાડી, તેના પ્રાણ લઇ ને, ત્રાગું કરતા એમા મુખ્ય બાહ્મણ અને ચારણ કોમ હતી